30 BAG PLASTIC SHEET Size 17X18 Feet

Original price was: ₹900.Current price is: ₹750.

✅- Brand new 30 bags of Sardar fertilizer

✅-This garden compost bag is made from a brand new 30 fara which comes bigger than the bag.

✅The size of which is 36 bags.

✅ The bag is made from a brand new bag without any recruitment

✅ It measures 17 feet
18 feet will be extended..
✅ In this, a heavy cut of plastic thread is used for machine sewing. Since the seam is water proof, it can be used for covering or covering.

👉 For more information
Helpline ☎️ 9904478691

👉🏿 or visit in person
Raju Plastic House
Sony market share

✅- સરદાર ખાતર ની નવે નવી 30 થેલી ના બુગણ

✅-આ બુગણ ખાતર ની થેલી ના નવે નવા 30 ફારા જે થેલી કરતા મોટા આવે છે તેમાં થી બનાવવામાં આવે છે

✅જેની સાઇજ 36 થેલી જેવડું  બુંગંણ થાય છે..

✅જે થેલી એક પણ ભરતી કરેલ વગર નીસાવ નવે નવી થેલી માંથી બનાવવામાં આવે છે

✅ તે બુંગણ માપ 17 ફુટ પોહરાય
18 ફૂટ લંબાય આવશે..
✅ આમાં પ્લાસ્ટિક દોરાની હેવી કટ્ટા નાં મશીન ની સિલાય કરવા માં આવે છે.જે સીલાય વોટર પ્રૂફ હોવાથી ઢાંકવા અથવા પાથરવા ઉપયોગ માં લય શકાય છે.

👉 વધુ માહિતી માટે
હેલ્પલાઇન ☎️ 9904478691

👉🏿 અથવા રૂબરૂ મુલાકાત કરો
રાજુ પ્લાસ્ટીક હાઉસ
સોની બજાર ધોરાજી

All orders are delivered in 5-10 days.

Returns are accepted within 7 days of an order delivered.

You may also like